લિથિયમના અસામાન્ય ગુણધર્મો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ લિથિયમ ઘણું સખત છે. તેનું ગલનબિંદુ $(m.p.)$ અને ઉત્કલનબિંદુ $(b.p.)$ અન્ય આલ્કલી ધાતુઓ કરતા વધારે છે.
$(ii)$ લિથિયમ સૌથી ઓછી પ્રતિક્રિયાશીલ છે પરંતુ તમામ આલ્કલી ધાતુઓમાં સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે. હવામાં દહન થતા તે મુખ્યત્વે મોનોક્સાઇડ,$Li_{2}O$ અને નાઇટ્રાઇડ,$Li_{3}N$ બનાવે છે,જે અન્ય આલ્કલી ધાતુઓથી અલગ છે.
$(iii)$ $LiCl$ ભેજશોષક છે અને હાઇડ્રેટ તરીકે સ્ફટિકીકરણ પામે છે,$(LiCl \cdot 2H_{2}O)$,જ્યારે અન્ય આલ્કલી ધાતુના ક્લોરાઇડ હાઇડ્રેટ બનાવતા નથી.
$(iv)$ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપમાં મેળવી શકાતું નથી,જ્યારે અન્ય તમામ તત્વો ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે.
$(v)$ લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત,ઇથાઇન સાથેની પ્રતિક્રિયા પર ઇથાઇનાઇડ બનાવતું નથી.
$(vi)$ લિથિયમ નાઇટ્રેટને ગરમ કરતા લિથિયમ ઓક્સાઇડ $(Li_{2}O)$ આપે છે,જ્યારે અન્ય આલ્કલી ધાતુના નાઇટ્રેટ્સ વિઘટન પામીને અનુરૂપ નાઇટ્રાઇટ આપે છે.
$4LiNO_{3} \rightarrow 2Li_{2}O + 4NO_{2} + O_{2}$
$2NaNO_{3} \rightarrow 2NaNO_{2} + O_{2}$
$(vii)$ $LiF$ અને $Li_{2}O$ અન્ય આલ્કલી ધાતુઓના અનુરૂપ સંયોજનો કરતા પાણીમાં પ્રમાણમાં ઘણા ઓછા દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વની સંયોજકતા કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય છે?

નીચેનામાંથી કયું ઉષ્મીય રીતે વિઘટન પામી શકે છે?

કઈ ધાતુના નાઈટ્રેટને સખત ગરમ કરવાથી ધાતુનો ગોળો (globule) બાકી રહે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(a)$ $Li$ $(i)$ કાર્બન ડાયોક્સાઇડ માટે શોષક
$(b)$ $Na$ $(ii)$ ઇલેક્ટ્રોકેમિકલ કોષો
$(c)$ $KOH$ $(iii)$ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં કુલન્ટ
$(d)$ $Cs$ $(iv)$ ફોટોઇલેક્ટ્રિક કોષ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$A$. સ્લેક્ડ લાઈમ (Slaked lime) $I$. $NaOH$
$B$. ડેડ બર્ન્ટ પ્લાસ્ટર (Dead burnt plaster) $II$. $Ca(OH)_2$
$C$. કોસ્ટિક સોડા (Caustic soda) $III$. $Na_2CO_3 \cdot 10H_2O$
$D$. વોશિંગ સોડા (Washing soda) $IV$. $CaSO_4$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo